ભૌતિક રાશિ $m$ જેને $m = \pi \tan \theta $ વડે દર્શાવવામાં આવે છે તેમાં પ્રતિશત ત્રુટિ $\theta $ $=$ .......... $^o$ હોય ત્યારે ન્યૂનતમ થાય. ($\theta $ માં ત્રુટિ અચળ રહે છે)

  • A

    $45$

  • B

    $90$

  • C

    $60$

  • D

    $30$

Similar Questions

અવરોધ $R=V / I$, જ્યાં $V=(100 \pm 5)\;V$ અને $I=(10 \pm 0.2) \;A$ છે, તો $R$ માં પ્રતિશત ત્રુટિ શોધો. 

અવરોધ $R = \frac{V}{i} $ છે,જયાં $V= 100 \pm  5 V$ અને $ i = 10 \pm 0.2 \,amp$ હોય, તો $R$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.

લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  $(5.7 \pm 0.1) cm $ અને  $(3.4 \pm 0.2) cm$  છે. ત્રુટિ મર્યાદામાં લંબચોરસનું ક્ષેત્રફળ ...મળે.

એક ભૌતિક રાશિ $A$ એ $A = P^2/Q^3$ મુજબ આપવામાં આવે છે. જો  $P$ અને $Q$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x\%,$અને $y\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.